Connect Gujarat

You Searched For "Jaggery"

શિયાળા દરમિયાન તલ-ગોળનું મિશ્રણ ખૂબ જ ખાસ છે, તેને ખાવાથી થશે અદ્ભુત ફાયદા...

14 Jan 2024 6:01 AM GMT
શરીરમાં પોષક તત્વોનું સ્તર વધારવા માટે તમે તલ અને ગોળના લાડુ બનાવીને પણ ખાઈ શકો છો.

સાબરકાંઠા: હિંમતનગર તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યા, શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કર્યું

7 Jan 2024 7:51 AM GMT
તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે

શિયાળા દરમિયાન કાચી હળદર અને ગોળ ખાવાથી તમે ઘણી સમસ્યાથી બચી શકો છો, જાણો તેના અનેક ફાયદા વિષે...

19 Dec 2023 6:18 AM GMT
શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ ઠંડીની ઋતુમાં સ્વાસ્થયને લાગતું પણ વધારે ધ્યાન રકવું પડે છે,

ગીર સોમનાથ : ગોળ બનાવવાના 100થી વધુ રાબડા પર ફરી વળ્યું કમોસમી વરસાદનું પાણી..!

28 Nov 2023 7:02 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો

અંકલેશ્વર : રૂ. 1.45 લાખથી વધુના શંકાસ્પદ ગોળ-પાવડરના જથ્થા સાથે પોલીસે કરી ટેમ્પો ચાલકની ધરપકડ…

23 Aug 2023 9:13 AM GMT
બાતમીના આધારે અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટિયા તરફ શંકાસ્પદ ગોળ અને પાવડરનો જથ્થો લઈ એક ટેમ્પો જઈ રહ્યો હતો.

ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

22 Feb 2023 10:43 AM GMT
દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

ગોળ અને આમલીની ચટણી સરળ રીતે બનાવો,જાણી લો ફટાફટ રેસેપી

25 April 2022 9:28 AM GMT
નાસ્તો ગમે તે હોય, ચટણી તેનો સ્વાદ વધારે છે. ખાસ કરીને આમલીની ચટણી. તેનો ખાટો-મીઠો સ્વાદ દરેકની જીભ પર ચડી જાય છે.

પેટની સમસ્યાઓથી લઈને શારીરિક શક્તિ વધારવા સુધી, અનેક સમસ્યાઓ માટે રામબાણ છે ગોળ

12 Feb 2022 8:31 AM GMT
દાદીમાના ઘરગથ્થુ ઉપચારથી માંડીને આયુર્વેદિક ચિકિત્સા સુધી ગોળના અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો જણાવવામાં આવ્યા છે.

શિયાળામાં શરીરને ગરમ રાખવા ખાઓ ગોળમાંથી બનેલી આ વાનગીઓ

27 Jan 2022 7:36 AM GMT
શિયાળાની ઋતુમાં ખોરાક આપણને ગરમ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જ એક ખોરાક છે ગોળ.

મકરસંક્રાંતિ પર તલ અને ગોળમાંથી બનેલી આ વાનગીઓ જરૂરથી ટ્રાય કરો

12 Jan 2022 6:25 AM GMT
મકરસંક્રાંતિની વાનગીઓમાં તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે.

શિયાળામાં ગોળનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ ,જાણો

26 Oct 2021 6:49 AM GMT
જો તમને ગેસની સમસ્યા હોય તો ગોળ ખાઓ. ગોળ ખાવાથી ગેસથી છુટકારો મળશે. તમે સિંધાલું નમક અને કાળું નમક મિક્સ કરીને ગોળનું સેવન કરી શકો છો