સાબરકાંઠા : વાવાઝોડું ફૂંકાતા 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી, વાહનોમાં પણ મોટાપાયે નુકશાન...

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું.

New Update
  • જિલ્લા સહિત તાલુકામાં ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું

  • 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો પણ ધરાશાયી થયા

  • ભારે પવન ફૂંકાતા તાલુકામાં 9થી વધુ મકાનના પતરા ઉડ્યા

  • વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થતાં વીજવાયરો પણ તૂટ્યા

  • વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું.

વાવાઝોડાની આગાહીની અસર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જોવા મળી હતી. વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું. જેમાં પ્રાંતિજના આંટીયાવાસમાં વિજપોલ અને વૃક્ષ પડતા 5 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું. તો નાની ભાગોળ વિસ્તારમાં પણ એક વિજપોલ ધરાશાયી થયો હતો. પ્રાંતિજ સહિત તાલુકામાં 29થી વધુ વિજપોલ ધરાશાયી થયા હતા. આ તરફઠેર ઠેર મોટા હોર્ડીંગ્સ અને બેનરો પણ પવનના કારણે તૂટી પડ્યા હતા. જોકેવાવાઝોડા બાદ વરસાદ વરસતા વીજ પ્રવાહ ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.
Latest Stories