Connect Gujarat

You Searched For "vehicles"

વડોદરા : આકરો તાપ પડતાં શહેરના માર્ગ પરનો ડામર પીગળ્યો, વાહનદારીઓ સહિત રાહદારીઓને હાલાકી

17 April 2023 11:58 AM GMT
શહેરના માર્ગો પર ડામર પીગળવાનો સિલસિલો યથાવતવાહનદારીઓ સહિત રાહદારીઓને હાલાકી વેઠવાનો વારોરેતી નાખવાની કામગીરી અંગે પાલિકાની લોકોને બાહેંધરીસ્માર્ટ...

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી પર મોટા વાહનોથી સતત રહેતો ભારે ટ્રાફિક જામ, લોકોને હેરાન પરેશાન થવાનો વારો !

11 April 2023 11:45 AM GMT
ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી પર રોજબરોજના ટ્રાફિક જામથી સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે

ઝારખંડ : ધાર્મિક ધ્વજના અપમાનને લઈને જમશેદપુરમાં ફરી હિંસા ફાટી નીકળી, દુકાનો સહિત વાહનોને લગાવી આગ

10 April 2023 5:28 AM GMT
ઝારખંડના જમશેદપુરમાં વાતાવરણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. કહેવામાં આવી રહ્યું છે

ભરૂચ: અંકલેશ્વર GIDCમાં પાર્ક કરેલ વાહનોમાંથી 5 બેટરી મળી રૂ.39 હજારથી વધુના માલમત્તાની ચોરી

3 Feb 2023 11:04 AM GMT
લાયકા ચોકડી સ્થિત જીત લોજિસ્ટિકની ઓફીસ બહાર પાર્ક કરેલ ચાર વાહનોમાંથી પાંચ બેટરીઓ મળી કુલ ૩૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

તાપી : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરાય, મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ...

30 Dec 2022 1:08 PM GMT
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લામાં 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

દાહોદ: ચોરીની 8 બાઇક સાથે 4 ઇસમો ઝડપાયા, સબમર્શીબલ પંપની પણ કરતા હતા ચોરી

18 Dec 2022 7:32 AM GMT
દાહોદ જિલ્લામાં બાઇક સાથે મોટરો ચોરતી ટોળકીના 4 સભ્યો તાલુકા પોલીસના હાથે ગઢોઇ ઘાટીમાંથી ઝડપાઇ ગયા હતાં.

અંકલેશ્વર : ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમ એ' ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો...

19 Nov 2022 7:41 AM GMT
જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે,નિતિન ગડકરીનું નિવેદન

2 Nov 2022 9:59 AM GMT
ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે,નિતિન ગડકરીનું નિવેદનનીતિન ગડકરીએ કહ્યું ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ...

અમદાવાદ: નવરાત્રીમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી, દશેરાના દિવસે રૂ.2200 કરોડના વાહનો વેચાયા !

6 Oct 2022 6:07 AM GMT
અગાઉના બે વર્ષ કરતા ચાલુ વર્ષે દરેક તહેવાર માં વાહનોની નોંધપાત્ર ખરીદી થઇ છે. દશેરાના વણજોયા મુહૂર્ત માં અંદાજે 100 કરોડના પેટ્રોલ, ડીઝલ અને...

ગુવાહાટીના કાર શોરૂમમાં આગ, કરોડોની કિંમતના વાહનો અને અન્ય સંપત્તિ બળીને ખાખ

7 Sep 2022 7:16 AM GMT
આગમાં ઓછામાં ઓછી રૂ. 1.5 કરોડની ઇસુઝુ કાર બળી ગઇ હતી જ્યારે રૂ. 6.7 લાખની કિંમતની બેનેલી મોટરસાઇકલ બળીને ખાખ થઇ હતી.

અમેરિકાના મોન્ટાનામાં હાઈવે પર ભયાનક અકસ્માત, એક પછી એક 20થી વધુ વાહનો અથડાયા, પાંચના મોત

16 July 2022 4:46 AM GMT
અમેરિકાના મોન્ટાના રાજ્યમાં સ્થિત ઈન્ટરસ્ટેટ 90 હાઈવે પર એક મોટો અકસ્માત થયો

અંકલેશ્વર : હાઈડ્રોલિક સ્કાય લિફ્ટ સહિતના વાહનોનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું...

4 July 2022 10:23 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે ખરીદેલા 3 વાહનોનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.