સાબરકાંઠા: કોમી તંગદિલી વચ્ચે અનેક પરિવારોની એક સાથે હિજરત, પોલીસે કહ્યું આવું કઈ જ નથી

હિંમતનગરમાં ગત રાત્રીએ વધુ એક વાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થતાં ભયના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા છે

New Update

હિંમતનગરમાં વધુ એકવાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થયો છે. બે ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે કાબૂ મેળવવા માટે 6 ટિયરગેસના સેલ છોડ્યા હતા.બીજી તરફ આ ઘટના બાદ વણઝારા વાસમાં કેટલાક સ્થાનિકોએ વારંવાર હુમલા થવાના કારણે પોતાના માલ-સમાન લઈને અને અન્ય સ્થળે હિજરત કરી રહ્યાં છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગત રાત્રી દરમિયાન થયેલા પેટ્રોલ બોમ્બના હુમલા બાદ સતત ભય સતાવી રહ્યો છે, આ સાથે આ વિસ્તારમાં વારંવાર આવા હુમલાઓ થતાં રહેતા હોય છે. જેથી અમે અમારા પરિવાર સાથે અન્ય સ્થળે શીફ્ટ થઈ રહ્યાં છે. જો કે આ બાબતે પોલીસનું કહેવું છે કે તેમના ધ્યાન પર હિજરત જેવી કોઈ બાબત ધ્યાન પર નથી આવી પરંતુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ દ્વારા