સાબરકાંઠા : હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તબીબ પરિવારોનું સન્માન
હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના મહામારી દરમિયાન સેવા મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાજંલી આપી હતી
હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના મહામારી દરમિયાન સેવા મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાજંલી આપી હતી
ઇડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારમાં પિતાનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે
બોટાદ અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડ મામલે અત્યારસુધીમાં ૩૨ થી વધુના મોતની ઘટનાને પગલે આપ પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોચ્યા હતા
રાજ્ય સરકારની યોજાય કેબિનેટની બેઠક 20 હજાર પરિવારોને તેમના મકાનના હક્ક અપાશે
હિંમતનગરમાં ગત રાત્રીએ વધુ એક વાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થતાં ભયના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા છે