Connect Gujarat
ગુજરાત

ગુજરાત પોલીસને સલામ, પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી લોકોના જીવ બચાવ્યા

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ભારે વરસાદ વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી

X

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ભારે વરસાદ વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી

હાલમાં ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહયો છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભારે ખાનાખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા.જૂનાગઢમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેનો એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં મારા પપ્પા જાય છે એવો વિડીયો જાહેર થયો હતો જેમાં તણાય રહેલ વ્યક્તિને ગુજરાત પોલીસના જવાનોએ બચાવ્યો હતો.આ તરફ વૃદ્ધ મહિલાને પણ ગુજરાત પોલીસે બચાવી હતી અનેક વિસ્તારોમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા અનેક નાગરિકોના જીવ બચાવ્યા હતા. આ કાર્યની ગુજરાતનાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પ્રશંસા કરી હતી

Next Story