ભરૂચભરૂચ: સવારના સમયે પવન સાથે ધોધમાર વરસાદ, એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પુન: પધરામણી એક દિવસના વિરામ બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરત“જળમગ્ન” થઈ હીરાનગરી : સુરતમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની તોફાની બેટિંગ... વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જ્યારે કોસમથી કતારગામ જતો રસ્તો પણ બંધ થયો હતો. તો બીજી તરફ, ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીપૂર આવ્યું By Connect Gujarat Desk 24 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પ્રથમ વરસાદમાં જ રાજપારડીથી SOUને જોડતો મુખ્ય બન્યો અત્યંત માર્ગ બિસ્માર..! ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા.. By Connect Gujarat Desk 24 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત,ક્યાંક ઝરમર તો ક્યાંક અતિભારે વરસાદ ખાબક્યો હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું By Connect Gujarat Desk 22 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : પાલીતાણા શહેર અને તાલુકામાં મેઘરાજાનો તોફાની મિજાજ,12 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા પાલીતાણામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો છે.રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપૂર, વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તર પૂર્વમાં ભારે તબાહી મચી ગઈ છે... રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પી એમ મોદીએ કરી વાતચીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદ પછી પૂરનો સામનો કરી રહેલા પૂર્વોત્તર રાજ્યોને શક્ય તેટલી મદદની ઓફર કરી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચિત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો By Connect Gujarat Desk 03 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશતમિળનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદ સાથે જોરદાર પવન ચક્રવાત ફેંગલ પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠેથી કલાક દીઠ લગભગ 90 કિ.મી.ની ગતિ ફેંકી દીધી હતી. આને કારણે, પુડુચેરી, કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં તમિળનાડુ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. By Connect Gujarat Desk 01 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના ઉભા પાકને નુકસાન થી ખેડૂતોની ચિંતા વધી ડાંગરના ઉભા પાકમાં મોટી નુકસાનીનો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. By Connect Gujarat Desk 13 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ-અંકલેશ્વરમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ, અંતિમ દિવસે ખેલૈયાઓ મનમૂકી ગરબે ઘૂમ્યા નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ ઠેર ઠેર વરસાદ નોંધાયો By Connect Gujarat Desk 13 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn