Connect Gujarat
ગુજરાત

વડોદરા ઇન્ચાર્જ રેન્જ IGએ લીધી ભરૂચ જિલ્લાની મુલાકાત, અંકલેશ્વર પોલીસ મથકે કર્યું વાર્ષિક ઇન્સ્પેક્શન

વડોદરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યા

X

રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ત્રિ-વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ સહિતના પોલીસ અધિકારી સાથે ઇન્ચાર્જ રેન્જ આઈ.જી.એ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Next Story