અમરેલી : ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારની સરપ્રાઈઝ વિઝિટ, વાહન-હોટલ ચેકિંગ કરવા સહિત પોલીસને માર્ગદર્શન આપ્યું
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું