વલસાડ : મુખ્યતમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યનું 21મું સાંસ્કૃટતિક વન "મારુતિનંદન વન" પ્રજાર્પણ કરાયું

72મા વન મહોત્સ"વ પ્રસંગે રાજ્યના મુખ્યહમંત્રી વિજય રૂપાણીના હસ્તે 21મો સાંસ્કૃવતિક વન "મારુતિનંદન વન" પ્રજાર્પણ કરવામાં આવ્યો

New Update
વલસાડ : મુખ્યતમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યનું 21મું સાંસ્કૃટતિક વન "મારુતિનંદન વન" પ્રજાર્પણ કરાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે રાજ્યકક્ષાના 72મા વન મહોત્સ વ પ્રસંગે રાજ્યના મુખ્યામંત્રી વિજય રૂપાણીના હસ્તે 21મો સાંસ્કૃ તિક વન "મારુતિનંદન વન" પ્રજાર્પણ કરવામાં આવ્યો હતો.

Advertisment

વલસાડ ખાતે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઝાદીના અમૃત મહોત્સવવના પૂર્વદિને મારુતિનંદન શ્રી હનુમાનજીને સમર્પિત ગુજરાતના 21મા સાંસ્કૃતતિક વનની ભૂમિકા સ્પ્ષ્ટન કરી ગુજરાતની સાંસ્કૃુતિક ધરોહરને મજબૂત બનાવવાના પ્રયાસોનો ખ્યાભલ આપ્યો હતો. રામાયણ કાળને ઉજાગર કરતા આકર્ષણો સાથે બાળ હનુમાનજીના પ્રસંગોને અહીની ભાવી પેઢી માટે ઉજાગર કરવાની અભિલાષા વ્યણક્ત કરી હતી. જીવમાં શિવ, કણ કણમાં શંકરની ભાવના સાથે વૃક્ષ અને જળસંચય એ માનવજીવન માટે ખુબ જ આવશ્યીક છે, તેમ જણાવતા મુખ્યવમંત્રીએ ક્લાએઈમેટ ચેન્જ દુનિયા માટે ચિંતાનો વિષય છે, ત્યા‍રે વિકાસને વરેલી રાજ્ય. અને કેન્દ્રક સરકારે આ માટે પણ અલાયદો વિભાગ ઉભો કરીને, સસ્ટે નેબલ ડેવલોપમેન્ટાની દિશામા કાર્ય કર્યું છે. ગ્રીન ગુજરાત, ક્લી,ન ગુજરાતનો ખ્યાલલ આપીને ગુજરાતના વન વિસ્તાલરના 15 ટકા ગ્રોથને મીયાવાંકી પદ્ધતિથી વધુ આગળ લઈ જવાનો આયાત આદર્યો છે.

આઝાદીના અમૃત મહોત્સકવની આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છે, ત્યા રે આઝાદી માટે સર્વસ્વવ ન્યોીછાવર કરનારા આઝાદીના લડવૈયાઓના સ્વવપ્ન મુજબના ભારત નિર્માણમા અનેક સંકલ્પોા સાથે તેની સિદ્ધિઓ તરફ આગળ વધવાના સહિયારા પ્રયાસોની હિમાયત કરી, સાંસ્કૃિતિક ધરોહરને વધુ મજબુત બનાવવાની અપીલ કરી હતી. દેશનુ રોલ મોડેલ જયારે ગુજરાત હોય ત્યારરે દરેક ક્ષેત્રે અગ્રેસર રહીને ગુજરાત તેની કર્તવ્યડભાવના નિભાવી રહયું છે, તેમ જણાવતા મુખ્યનમંત્રીએ પર્યાવરણ જાળવણી અર્થે તાજેતરમાં જ જાહેર કરાયેલી ઈ-વ્હીીકલ પોલીસી, સ્ક્રે પ પોલીસી, ઉજ્વાાવર લા યોજના, સોલીડ વેસ્ટન મેનેજમેન્ટી, જળસંચય યોજના સહીત અનેકવિધ યોજનાઓ સાથે સરકાર સતત ચિંતિત અને કાર્યશીલ છે તેમ જણાવ્યુ હતું.

Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment
Latest Stories