વલસાડ : વાપી કોલેજના ચાર વિદ્યાર્થીઓ કોલક નદીમાં ડૂબતા કરુણ મોતને ભેટ્યા,રિક્ષા ચાલક સારવાર હેઠળ
બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. જેમાંથી 4 વિધ્યાર્થી મોતને ભેટયા