New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-121.jpg)
સરધારના સ્વામિનારાયણ મંદિર દ્વારા સાહિત્ય જગત સાથે, કલા જગત સાથે જોડાયેલ કલાકારોને સ્નમાનિત કરવા માટે રત્નાકર નામનો એવોર્ડ આપવામા આવ્યો હતો. તાજેતરમાં નીલકંઠ અંગે બે સંપ્રદાયો વચ્ચે વિવાદના મંડાણ થયાં છે. તેવામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે કલાકારો વિશે દારૂ બાબતે કરેલી ટીપ્પણીના કારણે જાણીતા લોક ગાયક હરીશદાન ગઢવીએ તેમનો રત્નાકર એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.
Latest Stories