માત્ર 15 દિવસ ઘઉંને બદલે બાજરીનો રોટલો ખાઓ, જાણો તેના ફાયદા!
આજકાલ, આપણી વ્યસ્ત જીવનશૈલી અને બદલાતી ખાણીપીણીની આદતોને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયરોગ જેવી અનેક બીમારીઓ આપણા જીવનને અસર કરી રહી છે.
આજકાલ, આપણી વ્યસ્ત જીવનશૈલી અને બદલાતી ખાણીપીણીની આદતોને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયરોગ જેવી અનેક બીમારીઓ આપણા જીવનને અસર કરી રહી છે.
જયાબેન મોદી હોસ્પિટલ અને ઘરડા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક ચશ્માં પણ આપવામાં આવ્યા
વિટામિન ડી, જેને "સનશાઇન વિટામિન" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપણા શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે હાડકાના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ અને શરીરના અન્ય ઘણા કાર્યો માટે જરૂરી છે.
હવામાન બદલાય છે ત્યારે સ્વસ્થ રહેવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નવેમ્બર મહિનો છે અને વાતાવરણ હવે ઠંડુ પડવા લાગ્યું છે. જો હવેથી દિનચર્યા યોગ્ય રીતે જાળવવામાં આવે તો શિયાળાની મોસમ બીમાર પડ્યા વિના માણી શકાય છે.
માઈગ્રેનને કારણે વ્યક્તિ કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. એકવાર માઈગ્રેનનો દુખાવો શરૂ થઈ જાય, તે ઘણી મુશ્કેલીનું કારણ બને છે. પરંતુ આ દુખાવો ઓછો કરવા માટે નિષ્ણાતોએ આયુર્વેદના ત્રણ સરળ ઉપાયો વિશે માહિતી આપી છે.
દરેક દવાની એક્સપાયરી ડેટ હોય છે જેના પછી તે દવા લેવી હાનિકારક હોઈ શકે છે, તેની ઘણી આડ-અસર પણ થઈ શકે છે, તેથી તેને લેતા પહેલા હંમેશા દવાની એક્સપાયરી ડેટ તપાસી લેવાનું કહેવામાં આવે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આ શા માટે મહત્વનું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે, જેના કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનો ખતરો વધી જાય છે, આવી સ્થિતિમાં વધતા પ્રદૂષણથી થતા રોગો અને સમસ્યાઓથી પોતાને બચાવવું ખૂબ જ જરૂરી છે
આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય સારું રાખવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ફિટ રહેવા માટે વિવિધ વિકલ્પો પસંદ કરે છે.