નવી સરકારની રચના બાદ CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે : રાષ્ટ્રપતિ મૂર્મુ, PM મોદી અને અમિત શાહ સાથે કરી શુભેચ્છા મુલાકાત

New Update
નવી સરકારની રચના બાદ CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે : રાષ્ટ્રપતિ મૂર્મુ, PM મોદી અને અમિત શાહ સાથે કરી શુભેચ્છા મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે તેમણે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે તેમજ વિકાસલક્ષી આયોજનો અંગે માર્ગદર્શન મેળવ્યું છે. તેમજ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે અને ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડે સાથે પણ મુલાકાત કરી છે.

જંગી બહુમતી સાથે ગુજરાતમાં નવી સરકારની રચના બાદ CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે PM મોદીની શુભેચ્છા મુલાકાત કરી


ગુજરાતનો બીજીવાર કાર્યભાર સંભાળ્યા બાદ નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમંત્રી અમિત શાહની સૌજ્ન્ય મુલાકાત લીધી



સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે કરી શુભેચ્છા મુલાકાત





Latest Stories