IIT BHUની વિદ્યાર્થીની સાથે છેડતી, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું...

IIT BHUમાં એક વિદ્યાર્થીની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે

New Update
IIT BHUની વિદ્યાર્થીની સાથે છેડતી, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું...

IIT BHUમાં એક વિદ્યાર્થીની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગત બુધવારે મોડી રાત્રે કેટલાક લોકોએ BHUની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી. તેનો વીડિયો પણ બનાવ્યો. ગુરુવારે સવારે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે IITના વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે બહાર આવ્યા હતા. ધરમરાજ છાત્રાલય ચારરસ્તા પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા.

IIT BHUમાં એક વિદ્યાર્થીની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બુધવારે મોડી રાત્રે કેટલાક લોકોએ BHUની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી. તેનો વીડિયો પણ બનાવ્યો. ગુરુવારે સવારે જ્યારે આ મામલો સામે આવ્યો, ત્યારે IITના વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે બહાર આવ્યા હતા. ધરમરાજ છાત્રાલય ચારરસ્તા પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. તેના હાથમાં હેશટેગ કેમ્પસ ક્લોઝ્ડ અને હેશટેગ જસ્ટિસ લખેલા પ્લેકાર્ડ પણ જોવા મળ્યા હતા.

Latest Stories