ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર, ભારત સરકાર દ્વારા કરાય સત્તાવાર જાહેરાત
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ભીષણ તણાવ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ક્ષેત્ર માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે,
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ભીષણ તણાવ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ક્ષેત્ર માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે,
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. ભારતીય સેના સતત દુશ્મન દેશને યોગ્ય જવાબ આપી રહી છે.
ત્યારબાદથી પાકિસ્તાની આર્મી તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ છે.
દિલ્હી એનસીઆરને અડીને આવેલા નોઈડામાં વહેલી સવારે અચાનક ધરતી ધ્રુજી ઉઠી. આજે સવારે 8:05 વાગ્યે નોઈડા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
ભારતના લશ્કરી 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર, રાજસ્થાન અને ગુજરાતના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે.
ભારત પાકિસ્તાન તરફથી સતત હુમલાઓનો જવાબ પોતાની શૈલીમાં આપી રહ્યું છે. ભારતે પાકિસ્તાનના લગભગ દરેક મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.લાહોરમાં ડ્રોન હુમલો થયો
પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે, જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં રાતથી જ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા રાત્રે કરાયેલા હુમલા પછી, જમ્મુ-કાશ્મીરથી સવારની તસવીરો સામે આવી છે.
મેષ (અ, લ, ઇ): બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા.