PMO પરિસરનું નામ હવે 'સેવા તીર્થ' તો દેશભરના રાજભવન હવે લોક ભવન કહેવાશે
પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું- 'સત્તાથી સેવા' તરફ આગળ વધી રહ્યા છીએ. આ બદલાવ વહીવટી નહીં, પણ સાંસ્કૃતિક છે. સાર્વજનિક સંસ્થાઓમાં મોટો બદલાવ થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું- 'સત્તાથી સેવા' તરફ આગળ વધી રહ્યા છીએ. આ બદલાવ વહીવટી નહીં, પણ સાંસ્કૃતિક છે. સાર્વજનિક સંસ્થાઓમાં મોટો બદલાવ થઈ રહ્યો છે.
સુનૌલીથી દિલ્હી જતી ખાનગી બસમાં કુલ 45 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના નેપાળના હતા. અકસ્માત એટલો ચોંકાવનારો હતો કે બસ લગભગ 100 મીટર સુધી ઘસડાતી ગઈ અને તરત જ વિસ્ફોટક આગ ફાટી નીકળતાં લોકો અંદર જ ફસાઈ ગયા.
ભારત પોતાની સંરક્ષણ ક્ષમતાઓને શક્તિશાળી બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતી વખતે ઈઝરાયલના અદ્યતન હેરોન MK-II ડ્રોનની નવી ખરીદી તેમજ સ્થાનિક ઉત્પાદનની પ્રક્રિયાને વેગ આપી રહ્યું છે.
હૈદરાબાદથી કુવૈત જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટમાં મંગળવારે સવારે બોમ્બ હોવાની ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર એવિયેશન તંત્ર સતર્ક થઈ ગયું.
દેશમાં દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી હાઈ એલર્ટ વચ્ચે CID ઇન્ટેલિજન્સ યુનિટે રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી ISI માટે કામ કરતો એક મહત્વપૂર્ણ જાસૂસ પકડી પાડ્યો છે.
સરકારએ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનીતા સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર હાલ લાગુ 40% જેટલો ઊંચો કરબોજ જાળવવા માટે સોમવારે સંસદના શિયાળું સત્રના પ્રથમ જ દિવસે બે મહત્વપૂર્ણ વિધેયકો લોકસભામાં પાસ કરાવ્યા.
કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં એક સાથે 87 ગેરકાયદેસર લોન આપતી એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાયબર ફ્રોડ રોકવા માટે ભારત સરકારે