લેહમાં હિંસા બાદ વિવાદમાં ફસાયા સોનમ વાંગચુક, વિદેશી ભંડોળ માટે CBI ની રડારમાં
CBI એ HIAL સામે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) ના ઉલ્લંઘન બદલ તપાસ શરૂ કરી છે. CBI સોનમ વાંગચુક અને તેમની સંસ્થા સામે, વિદેશી ભંડોળ અંગે તપાસ કરી રહી છે.
CBI એ HIAL સામે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) ના ઉલ્લંઘન બદલ તપાસ શરૂ કરી છે. CBI સોનમ વાંગચુક અને તેમની સંસ્થા સામે, વિદેશી ભંડોળ અંગે તપાસ કરી રહી છે.
આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે. નવરાત્રિમાં આજે સતત બીજો દિવસ છે જ્યારે સોનું સસ્તું થયું છે. ગઈકાલ ગુરુવારની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે
ચૂંટણી પંચ મતદાન અને ગણતરી પ્રક્રિયામાં અનેક ફેરફારો અમલમાં મૂકી રહ્યું છે. બિહારમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે.જ્યાં આ ફેરફારોની અસર દેખાશે. છેલ્લા છ મહિનામાં
મહારાષ્ટ્ર અને કોલકાતામાં ભારે વરસાદથી વિનાશના વેરાયો છે. ભારે વરસાદના કારણે કોલકતામાં ઘણા ગામો જળમગ્ન થઈ ગયા હતા. જેને લઈ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ભારતના વિવિધ રાજ્યોમાં સુરક્ષાદળો નક્સલવાદીઓને નાબૂદ કરવાનું અભિયાન ચલાવી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઠ અને ઝારખંડ જેવા રાજયોમાં સતત અથડામણ થઈ રહી છે.
લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બુધવારે હિંસક બન્યા હતા. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી.
કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે પર્યાવરણવિદ સોનમ વાંગચુક છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ આંદોલન કરી રહયા છે..