ઝારખંડમાં ટ્રેનમાં આગ લાગતા પ્રવાસીઓમાં મચી અફરાતફરી: મોટી દુર્ઘટના ટળી
ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રેલ કોરિડોરમાં આજે એક મોટી હોનારત ટળી ગઈ હતી, જ્યારે સુપરફાસ્ટ ટ્રેનના કોચમાં અચાનક આગ લાગી ગઈ હતી.
ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રેલ કોરિડોરમાં આજે એક મોટી હોનારત ટળી ગઈ હતી, જ્યારે સુપરફાસ્ટ ટ્રેનના કોચમાં અચાનક આગ લાગી ગઈ હતી.
હિમાચલ પ્રદેશના કાંગડામાં HRTC બસે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ. આ અકસ્માતમાં 36 મુસાફરો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ બોમ્બે હાઈકોર્ટ અને યુએસ કોન્સ્યુલેટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આરોપીએ ઓનિયન રાઉટરનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેને શોધવામાં મુશ્કેલી પડી હતી.
કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અંગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે બાળકો અને કિશોરોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
PM મોદીએ કહ્યું, "નવરાત્રીના પહેલા દિવસથી, દેશ આત્મનિર્ભર ભારત અભિયાન તરફ એક મોટું પગલું ભરી રહ્યો છે. 22 સપ્ટેમ્બરના રોજ, સૂર્યોદય સમયે નેક્સ્ટ જનરેશન GST લાગુ કરવામાં આવશે.
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અંતર્ગત મુંબઈમાં બુલેટ ટ્રેન માટે 21 કિમી લાંબી ટનલમાંથી આશરે 5 કિલોમીટરનું ખોદકામ આજે પૂર્ણ થયું છે.
આ અભિયાનમાં સેના અને પોલીસની સંયુક્ત ટીમ સામેલ થઈ છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.