મુંબઈ હાઈ કોર્ટને અઠવાડિયામાં બીજી વાર બોમ્બવિસ્ફોટની ધમકી, તંત્રની ચિંતા વધારી
દેશમાં જાહેર સ્થળો કે વિમાન યા હોસ્પિટલ યા હાઈ કોર્ટમાં બોમ્બની ધમકીભર્યા ઇમેલને કારણે સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ છે.
દેશમાં જાહેર સ્થળો કે વિમાન યા હોસ્પિટલ યા હાઈ કોર્ટમાં બોમ્બની ધમકીભર્યા ઇમેલને કારણે સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ છે.
જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી બાજુ કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે.
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. બુધવારે રેતી ભરેલા ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. આ દુ:ખદ
ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની ચેતવણી જારી કરી છે.
જમુઈના એક રમતના મેદાનમાં ઘણા યુવાનો ફૂટબોલ રમવા આવ્યા હતા. તેમને એક પેમ્ફલેટ અને કાળો ઝંડો મળ્યો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
મુંબઈમાં મચ્છર કરડવાથી થતા મલેરિયા અને ચિકનગુનિયા સહિત ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો હોવાનો દાવો પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સુખુએ ભારે વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરી. છેલ્લા બે દિવસમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ ચોમાસાની ઋતુમાં 417 લોકોના મોત થયા છે. ₹4,582 કરોડનું સંપત્તિનું નુકસાન થયું છે.
ગઢચિરોલી પોલીસે ગુપ્ત માહિતીના આધારે વિસ્તારને ઘેરી લીધો અને પછી એટાપલ્લી તાલુકાના ઝામ્બિયા જંગલમાં ભીષણ એન્કાઉન્ટરમાં બે મહિલા માઓવાદીઓને મારી નાખ્યા.