નોઈડામાં ભારે વરસાદથી પરિસ્થિતિ ખરાબ, પાણી ભરાવાને કારણે કલાકોનો ટ્રાફિક જામ
યુપીના નોઈડામાં ભારે વરસાદને કારણે લોકોને પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
યુપીના નોઈડામાં ભારે વરસાદને કારણે લોકોને પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
કાશ્મીર ખીણમાં 27 ઓગસ્ટથી પાંચ દિવસનો ગણેશોત્સવ શરૂ થશે, જેમાં શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે. પુણેથી ખાસ ગણેશ મૂર્તિઓ ખીણમાં મોકલવામાં આવી છે.
૧૫ ઓગસ્ટના રોજ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સુદર્શન ચક્ર મિશનની જાહેરાત કરી હતી. આ એક વાયુ સંરક્ષણ પ્રણાલી છે. આવી સ્થિતિમાં, IADWS ને પણ આ જ મિશનનો એક ભાગ ગણી શકાય.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બિહાર જશે. એવું માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધીની બે દિવસની બિહાર મુલાકાત મતદાર અધિકાર યાત્રાને ઘણી શક્તિ આપશે.
અમેરિક પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના જવાબમાં ભારતીય ટપાલ વિભાગ 25 ઓગસ્ટથી અમેરિકા માટે તમામ પ્રકારના ટપાલ માલનું બુકિંગ સ્થગિત કરવા જઈ રહ્યો છે.
બિહારના પટણા જિલ્લા શનિવારે (23 ઓગસ્ટ) એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ ફિલ્મને સમ્રાટ સિનેમેટિક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ શાંતનુ ગુપ્તાની પુસ્તક 'ધ મૉન્ક વુ બિકેમ ચીફ મિનિસ્ટર' પર આધારિત છે.
પંજાબના હોશિયારપુર જીલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે.