દિલ્હી બાદ હવે બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહેવાલ મુજબ EDએ દિલ્હી આપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યા છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામનો ચેતન ભગરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.જેમાં તેને ગોલ્ડ મેડલ જીતીને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું.ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.
RCBની વિનંતીમાં અપેક્ષિત ભીડનું કદ, વ્યવસ્થા અને IPL ફાઇનલના પરિણામ માટે આકસ્મિક યોજનાઓ જેવી મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હતો. પરિણામે, પોલીસે ઇવેન્ટ માટે મંજૂરી આપી ન હતી.
સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. થોડા દિવસો પહેલા ૧૧ જુલાઈના રોજ, હરિયાણાના ઝજ્જર જિલ્લામાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
ઓપરેશન સિંદૂર દરમિયાન ચોક્કસ હુમલાઓ દ્વારા દુશ્મનના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવનાર ભારતીય સેનાના એર ડિફેન્સ યુનિટે લદ્દાખના સૌથી ઊંચા પર્વતીય પ્રદેશમાં
ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે.