ત્વચા સંબંધિત સમસ્યામાં ગલગોટાના ફૂલ બનશે ઉપયોગી, આ ફેસપેક કરશે ફાયદો
ઘરની સજાવટની સાથે પૂજામાં પણ સૌથી વધુ ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ત્વચાને ચમકદાર બનાવવા ગલગોટાનું ફૂલ બેસ્ટ બ્યુટિ ટોનિક છે.
ઘરની સજાવટની સાથે પૂજામાં પણ સૌથી વધુ ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ત્વચાને ચમકદાર બનાવવા ગલગોટાનું ફૂલ બેસ્ટ બ્યુટિ ટોનિક છે.
જો તમારા ઘરમાં અથવા નજીકમાં કોઈને સતત તાવ, દુખાવો અને લાલ ફોલ્લીઓ દેખાય છે, તો ચોક્કસપણે ડેન્ગ્યુ માટે પરીક્ષણ કરાવો. સમયસર સારવાર અને સાવધાની રાખીને આ રોગ ટાળી શકાય છે.
ફાડા લાપસીને તમે પ્રસાદ તરીકે અર્પણ કરી શકો છો, ગુજરાતમાં ઘણા સ્થાનોએ મંદિરમાં ભોગ સ્વરૂપે ફાડા લાપસી બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ ફાડા લાપસી બનાવવાની રેસીપી.
આજકાલ બજારમાં પાકેલા અને મીઠા પપૈયા પુષ્કળ મળી રહ્યા છે. પપૈયુ ફાઇબર અને વિટામિનથી ભરપૂર ફળ છે. પપૈયામાં વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે પપૈયુ ખાવાથી વિટામિન C પણ મળે છે.
આજે યુવતીઓમાં ફરી પાછા લાંબા વાળની ફેશન ટ્રેન્ડ થઈ રહી છે. અત્યારે તહેવારના દિવસો શરૂ થઈ ગયા છે. આવા સમયમાં આકર્ષક દેખાવા વાળમાં વિવિધ પ્રકારની સ્ટાઈલ યુવતીઓ કરતી હોય છે.
ચોમાસામાં, વરસાદના દિવસો આંખોને ખૂબ આનંદ આપે છે. પરંતુ આ મોસમ પોતાની સાથે ચેપ, ભેજ અને બેક્ટેરિયા લાવે છે. તેનાથી ત્વચા પર અસર થાય છે અને ઈન્ફેક્શનની સમસ્યા વધી જાય છે.
ઘણા લોકો નેચરલ રીતે વાળની કેર કરી તેણે લાંબા અને સૉફ્ટ બનાવવા ઈચ્છે છે તેથી જો તમે પણ ઘરે હેયર સ્પા કરી શકો છો. તેનાથી વાળમાં શાઈન લાવી અને તેને નરમ બનાવવામાં મદદ મળે છે.
ડર્મોટોલોજિસ્ટ ડૉ. વિજય સિંઘલ જણાવ્યું કે લેપટોપ સામે લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ ચહેરા માટે હાનિકારક છે.