દૂધ કરતાં વધુ કેલ્શિયમ હોય છે આ વેજીટેરિયન ખોરાકમાં, થશે ઘણા ફાયદા..!
ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડવા એ સામાન્ય બાબત છે. તમારા હાડકાં 30 વર્ષની ઉંમર પછી એટલા મજબૂત નથી જેટલા પહેલા હતા.
ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડવા એ સામાન્ય બાબત છે. તમારા હાડકાં 30 વર્ષની ઉંમર પછી એટલા મજબૂત નથી જેટલા પહેલા હતા.
મકરસંક્રાંતિ પર તલનું ખૂબ જ વિશેષ મહત્વ છે. તલના લાડુ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
શરીરમાં પોષક તત્વોનું સ્તર વધારવા માટે તમે તલ અને ગોળના લાડુ બનાવીને પણ ખાઈ શકો છો.
શિયાળાની ઋતુમાં ખાસ કરીને ચહેરા પરની ચામડી શુષ્ક થઈ જાય છે ત્યારે ઘણા અવનવા ઉપાયો અપનાવતા હોઈએ છીએ
આજકાલ લોકો સ્વસ્થ રહેવા માટે શાકાહારી અને હેલ્ધી ફૂડ તરફ વળ્યા છે.અને તેમાય ખાસ કરીને શિયાળા દરમિયાન હેલ્ધી ફૂડ ખાઈને અને વધતાં વજનને ઓછું કરવા અવનવા પ્રયત્નો કરતાં હોય છે,
શિયાળામાં ઠંડીના કારણે શુષ્કતા ટાળવા માટે, ત્વચાને યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.