લગ્નની તૈયારી કરતી વખતે આ ભૂલો કરતાં પહેલા આ ખાસ બાબતોનું રાખો ધ્યાન...
બ્રાઇડલ આઉટફિટ પસંદ કરતી વખતે તમારા શરીરના આકારને ધ્યાનમાં રાખો
બ્રાઇડલ આઉટફિટ પસંદ કરતી વખતે તમારા શરીરના આકારને ધ્યાનમાં રાખો
કેટલીક મહિલાઓ પેટનું ફૂલવું અને અપચોથી પરેશાન રહે છે. શું તમે જાણો છો કે તમારી કેટલીક આદતો પણ પીએમએસની સમસ્યાને ગંભીર બનાવવા માટે જવાબદાર હોઈ શકે છે.
આપણા શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે આપણે દર વર્ષે સંકલ્પ લઈએ છીએ, પરંતુ તે ક્યારેય પૂરા કરતા નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય અને દેશમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા છે.
નવા વર્ષનું આગમન પોતાની સાથે નવી ખુશીઓ અને આશાઓ લઈને આવે છે. લોકો આ દિવસને તેમના મિત્રો અને પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરે છે.
નિષ્ણાતોના મતે રોજ એક સફરજન ખાવાથી કોઈ ઇન્ફેકશન કે બીમારી થતી નથી. સાથે જ શરીરમાં હિમોગ્લોબિન અને આયર્નનું સ્તર યોગ્ય રહે છે