New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/23085204/0zvThlce.jpg)
મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભારતીય રાજકારણમાં સૌથી મોટા ફેરફાર જોવા મળ્યા છે. શનિવારે સવારે બીજેપીએ એનસીપી સાથે મળીને સરકાર બનાવી દીધી છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના શપથ અપાવ્યા. જ્યારે એનસીપી નેતા અજીત પવારે ડેપ્યૂટી સીએમ પદના શપથ લીધા છે.
સપથ લીધા બાદ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ને ટ્વિટ કરીને શુભકામના પાઠવી હતી.