એકનાથ શિંદેને એક પછી એક ફટકો, CMની ખુરશી બાદ ગૃહ મંત્રાલયે 'રમ્યું'
શિંદેએ પહેલા સીએમની ખુરશી ગુમાવી અને હવે ગૃહમંત્રી બનવાની તેમની ઈચ્છા પણ પુરી થતી જણાતી નથી જ્યારે અજિત પવાર નાણા વિભાગમાં જશે તે લગભગ નિશ્ચિત છે.
શિંદેએ પહેલા સીએમની ખુરશી ગુમાવી અને હવે ગૃહમંત્રી બનવાની તેમની ઈચ્છા પણ પુરી થતી જણાતી નથી જ્યારે અજિત પવાર નાણા વિભાગમાં જશે તે લગભગ નિશ્ચિત છે.
મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય શપથ સમારોહમાં રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણને ભાજપ ધારાસભ્ય દળના નેતા અને દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા
અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે. તેઓ તેમના કેટલાક સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને મંત્રી તરીકે શપથ લીધા
મહારાષ્ટ્રમાં રવિવારે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. શરદ પવારના ભત્રીજા અને વિપક્ષના નેતા અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે.