PM મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે, 5477 કરોડનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે..
PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે..
વોટર અધિકાર યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ જોડાયા છે. કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ આજે આ રેલીમાં ઔરંગાબાદ જઈ રહ્યા હતાં.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ પાર્ટી સાથીદારો સાથે ઇન્દિરા ભવનમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે કોવિડને કારણે ચીનની સીધી પેસેન્જર ફ્લાઈટર બંધ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ઓપરેશન સિંદૂરની સફળતા આપણા ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં 'મેક ઇન ઇન્ડિયા'ની શક્તિને કારણે છે..
આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરમિયાન, નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ પરથી પણ હૃદયને ખુશ કરતી કેટલીક તસવીરો સામે આવી છે.
માલદીવ્સમાં રાષ્ટ્રપતિ મોઈજ્જુએ સત્તા સંભાળ્યા પછી પહેલી વખત મોદી માલદીવ્સ જશે, જ્યાં તેઓ આઝાદીના મહોત્સવમાં પણ ભાગ લેશે. આ મુલાકાત બંને દેશ માટે નવા અધ્યાયનો આરંભ કરાવશે.
નાઇજીરીયામાં બે વાર લશ્કરી વડા અને લોકશાહી રાષ્ટ્રપતિ તરીકે નેતૃત્વ કરનાર બુહારીનું લંડનમાં અવસાન થયું છે. બુહારી અહીં સારવાર હેઠળ હતા. તેઓ 82 વર્ષના હતા.