🔴 Breaking
રાશિ ભવિષ્ય 04 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: તહેવારની આડમાં જુગાર રમનારા સાવધાન,પોલીસની ડ્રોન નજરથી હવે ખેતર-ઝાડીમાં પણ બચવું મુશ્કેલ!ભરૂચ : મેઘરાજાના મેળામાં સ્ટોલધારકો પાસેથી સ્વચ્છતા-સફાઈ પેટે ચાર્જ વસૂલાયો, નગરપાલિકા સામે વેપારીઓમાં રોષ..!ભરૂચ: જંબુસરના ડોલિયા ગામ નજીક કાર પલટી જતા અકસ્માત, કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવઅંકલેશ્વર: લઘુઉદ્યોગ ભારતીના આગેવાનોએ રેલવે મંત્રી સાથે કરી મુલાકાત, વિવિધ ટ્રેનના સ્ટોપેજ અંગે કરાય રજુઆતભરૂચ : ઝઘડિયા ચોકી ગામે કુબેર સ્ટોન ક્વોરીની લોક સુનાવણીમાં ગ્રામજનો નો ઉગ્ર વિરોધ,અધિકારીઓએ સ્થળ પરથી પરત ફરવું પડ્યુંભરૂચ:132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવરનું બાંધકામ, સ્થાનિક રહીશોનો વિરોધભાવનગર’નો ભાતીગળ મેળો : કોડીની આંખ અને લાકડાના પગ મોટા શીતળા માતાને અર્પણ કરવાની અનોખી માનતા.રાશિ ભવિષ્ય 04 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: તહેવારની આડમાં જુગાર રમનારા સાવધાન,પોલીસની ડ્રોન નજરથી હવે ખેતર-ઝાડીમાં પણ બચવું મુશ્કેલ!ભરૂચ : મેઘરાજાના મેળામાં સ્ટોલધારકો પાસેથી સ્વચ્છતા-સફાઈ પેટે ચાર્જ વસૂલાયો, નગરપાલિકા સામે વેપારીઓમાં રોષ..!ભરૂચ: જંબુસરના ડોલિયા ગામ નજીક કાર પલટી જતા અકસ્માત, કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવઅંકલેશ્વર: લઘુઉદ્યોગ ભારતીના આગેવાનોએ રેલવે મંત્રી સાથે કરી મુલાકાત, વિવિધ ટ્રેનના સ્ટોપેજ અંગે કરાય રજુઆતભરૂચ : ઝઘડિયા ચોકી ગામે કુબેર સ્ટોન ક્વોરીની લોક સુનાવણીમાં ગ્રામજનો નો ઉગ્ર વિરોધ,અધિકારીઓએ સ્થળ પરથી પરત ફરવું પડ્યુંભરૂચ:132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવરનું બાંધકામ, સ્થાનિક રહીશોનો વિરોધભાવનગર’નો ભાતીગળ મેળો : કોડીની આંખ અને લાકડાના પગ મોટા શીતળા માતાને અર્પણ કરવાની અનોખી માનતા.
Featured

મોરબી દુર્ઘટના : હાઈલેવલ બેઠકમાં PM મોદીએ કહ્યું “વિસ્તૃત તપાસ થવી જરૂરી”

PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત હોસ્પીટલમાં જય મુલાકાત કરી

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM નરેન્દ્ર મોદી ઘટનાની સતત અપડેટ લઇ રહ્યા છે, ત્યારે આજે PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ ઇજાગ્રસ્તોની મુલાકાત તેમજ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી  જે બાદ PM મોદીએ SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ પણ યોજી હતી.

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>

મોરબીના મચ્છુ બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસએ PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ યોજાય હતી. આ દરમિયાન પુલ દુર્ઘટનાની સમીક્ષા કરી વિસ્તૃત તપાસ થવી જરૂરી છે, તેમ PM મોદીએ સૂચન કર્યા હતા. સમગ્ર બેઠક દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચીવ, કલેકટર સહીત ટોચના મંત્રીઑ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.