• દેશ
વધુ

  સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી અને આર માધવનની રોમાંચક ફિલ્મ ‘નિશબ્દમ’નું મોશન પોસ્ટર થયું રિલીઝ

  Must Read

  25 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય...

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

  સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે....

  અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

  સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા...

  એમેઝોન પ્રાઇમ વિડિઓએ આજે ‘નિશબ્દમ’ નામની નવી ફિલ્મની ઘોષણા કરી. ફિલ્મનું પ્રથમ મોશન પોસ્ટર પણ આ માહિતીની સાથે ફિલ્મ ત્રણ ભાષાઓ તેલુગુ, તમિલ અને મલયાલમમાં રજૂ કરવામાં આવશે. હેમંત મધુકર દ્વારા દિગ્દર્શિત અને કોના ફિલ્મ કોર્પોરેશન સાથે પીજી મીડિયા ફેક્ટરીના ટીજી વિશ્વ પ્રસાદ દ્વારા નિર્માતા આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે

  આ ફિલ્મમાં અનુષ્કા શેટ્ટી, આર માધવન અને અંજલી મુખ્ય ભૂમિકામાં છે. તેમાં શાલિની પાંડે, સુબ્બારાજુ અને શ્રીનિવાસ અવસારલા પણ છે. આ ફિલ્મથી માઈકલ મેડસેન વન્સ અપન એ ટાઇમ ઇન હોલીવુડ, કીલ બિલ, રિઝર્વ ડોગ એ ભારતીય સિનેમામાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે.

  https://www.instagram.com/p/CFRQ39ig6Ov/?utm_source=ig_embed

   ડિરેક્ટર અને હેડ વિજય સુબ્રમણ્યમે કહ્યું હતું કે ‘અમેઝોન પ્રાઈમ વીડિયોના સહયોગથી દર્શકોને રોમાંચક ‘નિશબ્દમ’ લાવવામાં ખૂબ જ ઉત્સાહિત છીએ’. દિગ્દર્શક હેમંત મધુકરે કહ્યું, “અમે આ પ્રોજેક્ટની જાહેરાત કરી ત્યારથી જ ચાહકોનો આ ફિલ્મ જોવાનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અમે કેટલીક શ્રેષ્ઠ ભારતીય પ્રતિભા દ્વારા ભજવાયેલી આ મહત્વાકાંક્ષી વાર્તાને લેવાની યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છીએ. ફિલ્મનું તેલુગુ અને તમિલ બંનેમાં સમાંતર રીતે શૂટિંગ કરવામાં આવ્યું હતું, 200 દેશો અને પ્રદેશોમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર વૈશ્વિક પ્રકાશન સાથે, અમે ફિલ્મ દર્શકોની દુનિયામાં લઈ જવા બદલ ખુશ છીએ.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  25 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય...

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

  સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા...
  video

  અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

  સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા પોલીસને નકારાત્મક દ્રષ્ટિ એ જ...
  video

  નર્મદા : પીએમ મોદીના આગમન પહેલા જંગલ સફારી બંધ કરાયું, સેનેટાઈઝની પ્રક્રિયા ધરાઇ હાથ

  આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાની શક્યતાના પગલે પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે....

  ભરૂચ : કીમથી ગુમ થયેલી બાળકીનું પોલીસે કરાવ્યું પરિવારજનો સાથે મિલન

  ભરૂચ પોલીસ અને શહેરના એક જાગૃત નાગરિકની મદદથી સગીરાનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયું છે કીમના તવક્કલ નગરમાં રહેતી સગીરાનો તેની બહેન...

  More Articles Like This

  - Advertisement -