નર્મદા : નિહાળો સરદાર સરોવર નર્મદા ડેમના ડ્રોન કેમેરાના દ્રશ્યો

New Update
નર્મદા :  નિહાળો સરદાર સરોવર નર્મદા ડેમના ડ્રોન કેમેરાના દ્રશ્યો

નર્મદા ડેમમાં પાણીનો સતત આવરો વધી રહ્યો છે અને હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમ વાર નોંધાઈ છે. ત્યારે, હાલ 8,30,558 ક્યુસેક પાણીની આવક થતા 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલીને 8,30,915 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ત્યારે કનેક્ટ ગુજરાત દ્વારા આપને સૌપ્રથમ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવાઈ દોરો કરતાં હેલિકોપ્ટર દ્વારા લેવામાં આવેલ ડ્રોન કેમેરાના આહલાદક દ્રશ્યો આપ નિહાળી શકો છો. 23 દરવાજામાંથી સતત 8 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. જેને કારણે જ નર્મદા, ભરૂચ અને વડોદરાના 144 જેટલા ગામોને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.

Latest Stories