નિહાળો નવલી નવરાત્રી કનેક્ટ ગુજરાતને સંગ

New Update
નિહાળો નવલી નવરાત્રી કનેક્ટ ગુજરાતને સંગ

જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો વરસાદી માહોલ વચ્ચે રંગે ચંગે પ્રારંભ થયો છે. ચોમાસાના અંતિમ ચરણમાં મેઘરાજા બમણા જોરથી વરસી રહયાં હોવાથી ગરબાના આયોજન સામે પણ સવાલ ઉભો થયો હતો. નવરાત્રી પર્વના પ્રથમ દિવસે રાજયમાં વિવિધ સ્થળોએ ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યાં હતાં. નવલા નોરતાની મોજ માણો તમારી લોકપ્રિય ચેનલ કનેકટ ગુજરાત પર …………

Latest Stories