New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-24.jpg)
વરસાદે વિરામ લીધા બાદ નવરાત્રીની રંગત જામી રહી છે. નિહાળો રાજપીપળાની રાજપુત મહિલાઓનો તલવાર રાસ, જામનગરના બેઠા ગરબા અને સુરત તથા અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગૃપ અને રોટરી કલબ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ગરબા મેદાનોમાં ધુમ મચાવી રહેલા ખેલૈયાઓના અવનવા સ્ટેપ્સ સાથેના ગરબાઓ...