નવરાત્રી પૂજા શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરો, જાણો પૂજા અને મંત્ર 1લી ઓક્ટોબર 2022ના રોજ એટલે કે શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે, માઁ દુર્ગાના સંપૂર્ણ સ્વરૂપ માઁ કાત્યાયનીની પૂજા કરવામાં આવે By Connect Gujarat 01 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બંગાળી સમાજ કરશે દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી, તૈયારીઓને આખરી ઓપ... ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે By Connect Gujarat 29 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી પૂજા પરચાધારી જોગમાયા માઁ ખોડિયાર : વાંચો, મામડિયા ચારણનું વાંઝીયામેણુ દૂર કરવા માતાજીએ ધારણ કરેલો અવતાર ગુજરાતનું એક પવિત્ર યાત્રાધામ એટલે માટેલ... કહેવાય છે કે, ચોસઠ જોગણીમાં માઁ ખોડિયારનો ઇતિહાસ અદભૂત છે By Connect Gujarat 29 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી પૂજા નવરાત્રી વિશેષ: અંકલેશ્વરમાં આ સમાજના લોકો છેલ્લા 100 વર્ષથી માતાજીનાં પ્રતિકરૂપે શ્રી ફળની કરે છે સ્થાપના,જુઓ શું છે મહત્વ નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે. By Connect Gujarat 27 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન 27 સપ્ટેમ્બર, નવરાત્રીના બીજા દિવસે, આ રીતે કરો માઁ બ્રહ્મચારિણીની પૂજા હિન્દુ પંચાંગ અનુસાર શારદીય નવરાત્રીની શરૂઆત અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી થઈ રહી છે. આ નવ દિવસો દરમિયાન માઁ દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવશે. By Connect Gujarat 27 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આહીર સમાજ દ્વારા નવરાત્રીની પરંપરાગત ઉજવણી, તવરા ગામે પાંચ દેવી મંદિરે જવારાની સ્થાપના તવરા ગામ ખાતે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી આજથી શરૂ થતી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured નર્મદા : પ્રથમ નોરતે હરસિધ્ધિ માતાના મંદિરે ઊમટ્યું ઘોડાપૂર, દર્શન કરી માઈભક્તોએ ધન્યતા અનુભવી... આજથી શરૂ થતાં નવલા નોરતાના પ્રથમ નોરતે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાની મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન નવરાત્રી વિશેષ: ભરૂચના ૨૦૬૫ વર્ષ જૂના અંબાજી માતાના મંદિરમાં વિષાયંત્રમાંથી નીકળે છે જળ, જુઓ રોચક કથા આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા તમને બતાવવા જય રહ્યા છે. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી પૂજા આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ સમય અને પૂજાની રીત શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn