પાકિસ્તાનના સિયાલકોટ છાવણી વિસ્તારમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. એક પછી એક અનેક વિસ્ફોટ થયા. એવી આશંકા છે કે વિસ્ફોટ પાકિસ્તાન આર્મી દ્વારા નિયંત્રિત દારૂગોળા ડેપોમાં થયો હતો. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે બ્લાસ્ટ પાકિસ્તાન આર્મીના દારૂગોળાના ડેપોની અંદર થયો હતો કે કેમ.
Something is Happening in #Sialkot
Cant #Sialkot pic.twitter.com/UsZ97NhW7M— MariA RazAa (@RazaaMaria) March 20, 2022
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈનું મોત થયું નથી. તે જ સમયે, પાકિસ્તાની સેનાએ હજુ સુધી આ ઘટનાની વિગતોની પુષ્ટિ કરી નથી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
