રાજકોટ ની ત્રણ નામાંકિત શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકાર્યો દંડ

New Update
રાજકોટ ની ત્રણ નામાંકિત શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકાર્યો દંડ

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ત્રણ શાળાઓને દંડ ફટકારવામા આવ્યો છે. આરટીઆઈના કાયદાની જોગવાય અંતર્ગત દંડ ફટકારવામા આવ્યો છે. ગેરકાયદેસર રીતે શાળાઓમા પાઠયપુસ્તક વહેંચતા દંડ ફટકારવામા આવ્યો છે. કાલાવડ રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલને 25 હજારનો દંડ, રૈયા રોડ પર આવેલ નેસ્ટ સ્કુલને 10 હજારનો દંડ જ્યારે કે નાલંદા વિદ્યાલયને 25 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.

Latest Stories