/connect-gujarat/media/media_files/2025/02/02/E9yDtcC8j0D4WKligUYU.jpg)
ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો..
⚡️💨 💯 Abhishek Sharma!pic.twitter.com/Kg2L2kdXW2
— Sachin Tendulkar (@sachin_rt) February 2, 2025
અભિષેક શર્માએ 37 બોલમાં 100 રન બનાવ્યા છે. અભિષેક સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. તેણે 17 બોલમાં 50 રન કર્યા હતા. અભિષેકની T20Iમાં આ બીજી સદી છે.
18મી ઓવરના છેલ્લા બોલ પર અભિષેક શર્મા કેચ આઉટ થયો. તેણે 54 બોલમાં 135 રન બનાવ્યા. આ ભારત તરફથી T20માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. તેણે ઇનિંગમાં 7 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા. અભિષેકે 37 બોલમાં સદી ફટકારી