મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 50 વર્ષની ઉજવણી કરાશે, અનેક ક્રિકેટરો રહેશે હાજર
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) એ વિશ્વના શાનદાર સ્ટેડિયમોમાંના એક વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) એ વિશ્વના શાનદાર સ્ટેડિયમોમાંના એક વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.
ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાનમાં ભારત જવા રવાના થઈ છે. ઘરે પરત ફર્યા બાદ BCCIએ એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.