54 બોલમાં 135 રનનો 'અભિષેક'અભિષેક શર્માએ 37 બોલમાં 100 રન બનાવી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી બન્યો
અભિષેક શર્માએ 37 બોલમાં 100 રન બનાવ્યા છે. અભિષેક સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. તેણે 17 બોલમાં 50 રન કર્યા હતા. અભિષેકની T20Iમાં આ બીજી સદી છે.