New Update
/connect-gujarat/media/media_files/2024/11/23/aQ6rXG6cmGZAADdUQzrb.jpg)
અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરી શાળાના ડાયરેક્ટર તેમજ આચાર્ય દ્વારા રીબીન કાપી આજના આ કાર્યક્રમની શરૂઆત કરી રમતોને મેદાનમાં ખુલ્લી મુકવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2024/11/23/HlsNwERFktgsqp1ch4yA.jpg)
સ્પોર્ટ્સ ડેની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં વિવિધ પ્રકારની રમતો સાથે મિત્રતા કરાવવાનો હોય છે.બાળકો રમતગમતનું મહત્વ સમજે જાણે અને રમતો સાથે ખૂબ પ્રેમથી અને ખેલ દિલિથી રમે. આજના આ કાર્યક્રમમાં શાળાના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકોએ ભાગ લીધો હતો. જે માટે બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું..
Latest Stories