અંકલેશ્વર : ચાણક્ય વિદ્યાલયમાં દિવાળી પર્વની ઉજવણી કરાય, નર્સરીથી ધો-2ના બાળકોને દિવાળી પર્વનું મહત્વ સમજાવાયુ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જાણીતી શાળા એવી ચાણક્ય વિદ્યાલયમાં દિવાળી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જાણીતી શાળા એવી ચાણક્ય વિદ્યાલયમાં દિવાળી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે શાળામાં નાટક,ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકો હિન્દૂ સંસ્કૃતિમાં આવતા તહેવારોથી અવગત થાય એ હેતુસર આ કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા