વધુ એક ખેલાડી બંધાયો લગ્નના બંધનમાં, સામે આવી લગ્નની તસ્વીરો..

ટિમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રમી રહી છે.

વધુ એક ખેલાડી બંધાયો લગ્નના બંધનમાં, સામે આવી લગ્નની તસ્વીરો..
New Update

ટિમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રમી રહી છે. આ દરમિયાન ટિમ ઇન્ડિયાના એક ઘાતક ફાસ્ટ બોલરે લગ્ન કરી લીધા છે. આ ખેલાડીના લગ્નમાં ભારતીય ટિમ ના ઘણા બધા ખેલાડીઓએ હાજરી આપી હતી, જેમાં જસપ્રીત બૂમરાહ, મયંક અગ્રવાલ ઉપરાંત શ્રેયસ અય્યરનું નામ પણ સામેલ છે. ભારતીય ફાસ્ટ બોલર પ્રસિધ્ધ કૃષ્ણાએ તેની ગર્લફ્રેન્ડ રચના ક્રિષ્ના સાથે 8 જૂને લગન કર્યા હતા. બન્નેએ 6 જૂન મંગળવારે સગાઈ કરી હતી. અને હવે બે દિવસ બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અહેવાલો અનુસાર રચના એક બિઝનેસ વુમન છે અને તે એડટેક બિઝનેસ ચલાવે છે. પ્રખ્યાત ક્રુષ્ણ છેલા ઘણા સમયથી તણાવ અસ્થિભંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ઇજાને કારણે કૃષ્ણા ipl 2023નો ભાગ બની શક્યા ના હતા.

#girlfriend #India #Prasidh Krishna #marriage #Weddings #BeyondJustNews #Connect Gujarat #indian Cricketer #pictures
Here are a few more articles:
Read the Next Article