આપના નેતા રેશ્મા પટેલ લગ્નના તાંતણે બંધાયા, ગોંડલના ચિંતન સોજીત્રા સાથે કર્યા લગ્ન....
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટો ચહેરો બનેલા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કરી લીધા છે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટો ચહેરો બનેલા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કરી લીધા છે.
ટિમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રમી રહી છે.
નાણામંત્રી કનુ દેસાઈએ છેલ્લા 7વર્ષથી સમૂહલગ્ન જેવા ખૂબ જ મહત્વના સેવાકાર્યમાં આયોજન બદલ ધારાસભ્યશ્રી રમણ પાટકર અને એમના સહયોગીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું
ગોપાલક મંડળ દ્વારા ગતરોજ અખાત્રીજના શુભ દિને આહિર સમાજના 7માં સમૂહ લગ્નોત્સવનું આયોજનમાં 12 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
લગ્ન પ્રસંગમાં તમે જમવા જાવ તો મોટાભાગે ફરસાણમાં તમને સેવ રોલ તો જોવા મળે જ છે. સેવ રોલ ટેસ્ટમાં સારા લાગે છે. જેથી સૌ કોઈને ભાવે છે.
એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે અને ગમે ત્યાં થાય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાર્તા પણ આવી જ છે.
ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા