Connect Gujarat

You Searched For "girlfriend"

પંચમહાલ : પ્રેમીકાના સાસરિયાંઓને મળવા આવેલા મધ્યપ્રદેશના યુવાનની હત્યા, યુવતીના કાકા સહિત 5 શખ્સોની ધરપકડ...

29 Jan 2024 12:39 PM GMT
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અમઝેરા ખાતે રહેતો મહુનેશ સોલંકી રાજગઢ ખાતે ઓટો પાર્ટ્સનો વેપાર કરતો હતો. અને બજરંગ દળમાં જિલ્લા સંયોજક તરીકે કાર્યરત હતો.

અમદાવાદમાં મારી સાથે સબંધ કેમ નથી રાખતો કહી પ્રેમિકાએ પ્રેમી પર એસિડ અટેક કર્યો

28 Jan 2024 2:56 PM GMT
પ્રેમીએ પ્રેમ સબંધ તોડી નાખતા પ્રેમિકાએ પ્રેમી ઉપર ઍસિડ ફેંક્યું

દાહોદ : પ્રેમીએ પ્રેમિકાને રૂ. 75 હજારમાં વેંચી મારવાના મામલે પોલીસે કરી 3 લોકોની ધરપકડ...

18 Oct 2023 1:01 PM GMT
જીલ્લામાંથી માનવ તસ્કરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે 3 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા : 4 ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની ફરતો મુંબઇનો યુવક એરપોર્ટ પરથી ઝડપાયો..!

26 Aug 2023 8:59 AM GMT
વડોદરા એરપોર્ટ પર પાઇલટ તરીકે ઓળખ આપી પ્રવેશવાનો પ્રયત્ન કરનાર મુંબઈના 20 વર્ષના રક્ષિત માંગેલાને CISFA ઝડપી પોલીસને સોંપ્યો હતો.

વધુ એક ખેલાડી બંધાયો લગ્નના બંધનમાં, સામે આવી લગ્નની તસ્વીરો..

9 Jun 2023 9:56 AM GMT
ટિમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રમી રહી છે.

વડોદરા: પરિવારની જીદના કારણે એક સાથે ત્રણ જિંદગી બરબાદ, લગ્નના 10માં દિવસે જ પરણિત યુવકે પ્રેમિકા સાથે મોતને વ્હાલું કર્યું

18 April 2023 9:37 AM GMT
વડોદરાનો ચકચારી બનાવપ્રેમી યુગલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંપ્રેમ પ્રકરણમાં કર્યો આપઘાતપોલીસે ગુનો નોંધી વધુ તપસ હાથ ઘરીપાવગઢના ખાતે આવેલ માછી જતા અટક...

પ્રેમ સબંધનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી મૃતદેહના કર્યા ૩૫ ટુકડા.!

14 Nov 2022 9:51 AM GMT
દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનની પોલીસે લગભગ છ મહિના પહેલા બનેલી હત્યાનો મામલો ઉકેલી નાખ્યો છે.

સુરત : મહિધરપુરામાં પ્રેમીએ કરી પ્રેમિકાની ઘાતકી હત્યા, પોલીસે તપાસ શરૂ કરી...

13 Oct 2022 11:57 AM GMT
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમીએ પ્રેમિકા સામે જ નદીમાં લગાવી મોતની છલાંગ

14 Sep 2022 7:32 AM GMT
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમિકાની સામે જ પ્રેમીએ નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી

"શાહરૂખે કરી નાખી હત્યા" : વડોદરાના શાહરૂખે પ્રેમમાં અડચણરૂપ પ્રેમિકાના સાસુને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધી

10 Sep 2022 3:12 PM GMT
વડસર બ્રીજ નજીક અંબે એન્કલેવમાં ધોળા દિવસે હત્યાશાહરૂખે પ્રેમીકાના સાસુને મકાનમાં ઘૂસીને રહેંસી નાખીહત્યારાને પોલીસે ગણતરીની મીનિટોમાં ઝડપી...

વલસાડ : સામાન્ય બાબતે બોલાચાલી થતાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ કરી લીધી આત્મહત્યા..!

24 May 2022 11:50 AM GMT
પ્રેમસંબંધમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો યુવતી હત્યા કરી તેના પ્રેમીએ આત્મહત્યા કરી નજીવી બાબતે ઝઘડો થતા પ્રેમીએ ગળું દબાવી દીધું

રાષ્ટ્રપતિ પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલીનાનું નામ યુરોપિયન યુનિયનની પ્રતિબંધિત યાદીમાં સામેલ!

7 May 2022 6:59 AM GMT
યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને યુરોપીય સંઘે રશિયાના રાષ્ટ્રપતિ, તેમના ઘણા મંત્રીઓ, અધિકારીઓ અને તેમના નજીકના લોકો પર કડક પ્રતિબંધો લગાવ્યા...