ગુજરાતઅમરેલી : વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા આવ્યા,હાથી,ઘોડા,અને ઊંટ સાથેની જાન પર થયો નોટોનો વરસાદ પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા આ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા By Connect Gujarat Desk 04 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હેલિકોપ્ટર લઇ પરણવા આવેલા વરરાજાને જોવા ગામ આખું ઉમટ્યૂ,જુઓ અનોખી જાનના દ્રશ્યો ભરૂચના ઝઘડિયાના ખરચી ગામનો અજયકુમાર યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચના જ નિકોરા ગામ ખાતે પહોંચ્યો હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો By Connect Gujarat Desk 17 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : લગ્નની લાલચ આપી યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસના ચોપડે ચડ્યો... જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપી નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 16 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન40 વર્ષ પછી જાવેદ અખ્તરે લગ્નને કેમ ગણાવ્યું નકામું ? જાવેદ અખ્તર અને શબાના આઝમીના લગ્નને 40 વર્ષ થયા છે. આટલા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ હવે તાજેતરમાં જ લગ્નને લઈને લેખકનું નિવેદન સામે આવ્યું છે. આમાં તેણે કહ્યું છે કે લગ્ન નકામું છે. By Connect Gujarat Desk 24 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: પ્રેમમાં અંધ બનેલી માતાએ જ દોઢ માસના બાળકની હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે ને ગુજરાતીમાં કહેવત છે કે માં તે માં બીજા બધા વગડા ના વા પણ આ કહેવત એક નિષ્ઠુર અને નરાધમ માતાએ કલંકિત કરી દીધી છે By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅહો આશ્ચર્ય: 10 વર્ષમાં 20 થી વધુ લગ્ન..! મહારાષ્ટ્રના કલ્યાણમાંથી પોલીસે લગ્ને લગ્ને કુંવારા શખ્સની કરી ધરપકડ એકલી રહેતી કે છૂટાછેડા લેનારી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી ફસાવી લગ્ન કરીને લાખો રૂપિયાના માલ સાથે પલાયન થનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. By Connect Gujarat 29 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન. જેને ધ્યાને લઈ સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આ પરંપરાને જીવંત રાખીને આગળ વધારવાનો એક સુંદર પ્રયાસ હાથ ધરી લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનDipika Padukone લગ્નના 6 વર્ષ બાદ માતા બનશે, સોશિયલ મીડિયા પર કપલે કરી જાહેરાત By Connect Gujarat 29 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોંઘી કારમાં નહીં પણ બળદ ગાડામાં જૂની પરંપરા મુજબ જાન નીકળતા લોકો જોતાં રહી ગયા બળદને પ્રાચીન ભરતગુંથણની જુલ, શિંગડામાં ખોભરા,મથાવટીથી શણગારવામાં આવ્યા હતા. લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. By Connect Gujarat 27 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn