New Update
ભારતે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 28 ઓવરમાં 177 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. ભારતીય ટીમની જીતમાં બોલરોની સાથે કેપ્ટન રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમ 43.5 ઓવરમાં સમેટાઈ ગઈ હતી. જેસન હોલ્ડરે સૌથી વધુ 57 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે ચાર અને વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ ઝડપી હતી.
Latest Stories