IND vs AUS : ઇન્દોર ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયાના હાથમાં, જીતવા માટે 76 રનની જરૂર..!
ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ (IND vs AUS)ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 197 રનમાં સમેટાઈ ગઈ હતી.
ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ (IND vs AUS)ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 197 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે એક મોટી સિદ્ધિ મેળવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૂ થશે. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ બનાવી લીધી છે.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા હવે ટીમ ઈન્ડિયા અને ચાહકો માટે ચિંતાનો વિષય બની રહી છે.