T20 વર્લ્ડકપ વચ્ચે ICCએ જાહેર કર્યું રેન્કિંગ,ભારતનો આ બેટ્સમેન ટોપ પર
સ્પોર્ટ્સ : સમાચાર : હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહ્યો છે. આ વર્લ્ડકપના રોમાંચ વચ્ચે ICC દ્વારા T20 રેન્કિંગ બહાર પાડવામાં આવી છે.
સ્પોર્ટ્સ : સમાચાર : હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહ્યો છે. આ વર્લ્ડકપના રોમાંચ વચ્ચે ICC દ્વારા T20 રેન્કિંગ બહાર પાડવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ મંજૂર કરેલી દરખાસ્ત સરકારે નામંજૂર કરી હતી. તેમ છતાં પશ્રિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણે પ્લોટ પર દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
T-20 વર્લ્ડ કપની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે.બુધવારે નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
અર્શદીપ સિંહએ દાવના પહેલા જ બોલ પર વિરોધી બેટ્સમેનને આઉટ કર્યો. જેણે યુએસએના શયાન જહાંગીરને પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો
T-20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા અને ભારત પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર આમને-સામને થશે. અમેરિકાએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે. પહેલા કેનેડાને હરાવ્યું અને પછી પાકિસ્તાનને હરાવ્યું.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન કામરાન અકમલ ભારતીય ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વિરુદ્ધ પોતાના નિવેદનને લઈને ગંભીર મુશ્કેલીમાં છે.
ટી20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂને) ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિતની આગેવાની વાળી ભારતીય ટીમે 6 રને શાનદાર જીત મેળવી હતી.
T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 120 રનના ટાર્ગેટને ચેઝ કરવા દીધો નહોતો. પાકિસ્તાનની ટીમ 7 વિકેટે 113 રન જ બનાવી શકી હતી. આ T20 ઈન્ટરનેશનલમાં ભારતે ડિફેન્ડ કરેલો સૌથી લોએસ્ટ ટોટલ સ્કોર છે