/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-123.jpg)
ઉકાઈ ડેમની વધી રહેલી સપાટીને લઈને જીલ્લા કલેકટર ડો ધવલ પટેલે વોઈસ મેસેજ જાહેર કરી લોકોને ખોટી અફવા ન ફેલાવવા તેમજ તાપી નદીના કાંઠે ન જવા અપીલ કરી હતી.
ઉકાઈ ડેમના ઉપરવસમાં પડી રહેલા વરસાદના કારણે ઉકાઈની સપાટી વધી રહી છે ત્યારે સુરત જીલ્લા કલેકટર દ્વારા શોશ્યલ મીડિયામાં વોઈસ મેસેજ જાહેર કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઉકાઈ ડેમમાંથી ૭૫ હજાર કયુસેક પાણી છોડવામાં આવનાર છે અને તે વધીને ૧ થી દોઢ લાખ કયુસેક થઇ શકે છે જો કે આની સુરત અને જીલ્લામાં નહિવત અસર થશે આ ઉપરાંત લોકોને ખોટી અફવા ન ફેલાવવા અને તાપી નદીના કાઠે ન જવા અને લોકોને અફવા ન ફેલાવવા પણ અપીલ કરી છે આ ઉપરાંત જીલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો નબર ૧૦૭૭ છે ૨૪ કલાક કાર્યરત રહેશે તેવું પણ તેમને જણાવ્યું હતું. કરવામાં આવેલ સ્થાળાંતર કરવામાં આવેલ.
આહીર સમાજના લોકો જે પશુપાલન સાથે સંકળાયેલા છે અને તે મોટા પાયે પશુપાલન મોટા પ્રમાણમાં કરે છે જેઓનું પણ આજે પશુઓનું સ્થળાંતર કરેલ સામે આવેલા બેટ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતો અને પશુપાલકો તમારા ગામ પર લાવવામાં આવેલ.