લસકાણામાં બની રહસ્યમય હત્યાની ઘટના
નિર્દયતા પૂર્વક યુવકની કરી હત્યા
યુવકનું માથું અને ધડ અલગ અલગ મળ્યા
હત્યા બાદ માથું કાપીને કરાયા શરીરના ટુકડા
પોલીસે મૃતકની ઓળખ માટેના શરૂ કર્યા પ્રયાસ
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં
સુરતના લસકાણા વિસ્તારમાં આવેલ
પોલીસ તપાસમાં યુવકનું માથું કચરામાંથી મળી આવ્યું હતું,જ્યારે ધડ નજીકમાં આવેલ મકાનમાંથી મળી આવ્યું હતું.પ્રાથમિક તપાસમાં પોલીસે યુવકની હત્યા કરીને લાશનું માથું અને ધડ કાપીને અલગ અલગ ફેંકી દેવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પોલીસે હાલ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અને મૃતક યુવકની ઓળખ પરેડ માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવ્યા છે.